ચકી રાણી ની ડાયરી
March 02 2020
Written By
Rahul Viramgamiya
ચકીરાણી, ચકીરાણીડાયરી લઇ ફરવા હાલી
પેન પેપર ને જાતની લ્હાણીશબ્દો મહી સૂરજની સતામણી
ગરમીમાં વળી કેવીક અટવાણીચકીરાણી, ચકીરાણી
ડાયરી લઇ ફરવા હાલી.ટોપી, ગોગલ્સ ને રૂમાલની લ્હાણી,
હું બધું લઇ ફરવા હાલી, જરા રણકી ચકી રાણી.
બેસી છાંયે હું વાત લખીશ, મનનું બધું ખાસ લખીશ,
નિશાંત જગ્યા શાંત લખીશ.હું જરાક જગતનું આસપાસ લખીશ,
કેવુક મજાનું જગનું જાળું, થોડા થોડામાં કેવું અટવાણું.
વિચારતી હતી બે ચાર લખવાનુંપણ બની લેખક આ તો જાજુ લખાણું
ચકી રાણી, ચકીરાણી, ડાયરી લઈને ફરવા હાલી
પછી કવિતા લઈ ને ઘરમાં હાલી
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.