એક સંબંઘ એવો કે જેનું કોઈ નામ ન હોય….
May 07 2020
Written By Chetan Kumar
એકસંબંઘએવોકેજેનુંકોઈનામનહોય….
એકસંબંધએવોકેજેનુંકોઈનામનહોય,
એકપ્રેમએવોકેજેનીક્ષિતિજપારપણસીમાનહોય.
મિત્રતોજાણીએકેમંજીલતરફલઈજતોકોઈરાહબરહોય,
પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેખુદએજમંજીલહોય.
ગુરુતોજાણીએકેસમુદ્રમાંવહેતાવહાણનીકોઈશઢહોય,
પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેજીવનરૂપીઅપારસમુદ્રજહોય.
બહેનતોજાણીએભાઈનેમનજાણેજીવનભરનોસ્નેહસંબંધહોય,
પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેબારેમાસવરસતોસ્નેહનોવરસાદજહોય.
પ્રિયતમાતોજાણીએજાણેપ્રેમીનાહૃદયનોધબકારહોય,
પણએકવ્યક્તિએવીજેમારેમનહૃદયનેધબકાવતોજાણેપ્રાણવાયુજહોય.
લગ્નએતોજાણીએકેબેશરીરનાઆત્માનુંજોડાણહોય,
પણએકવ્યક્તિએવીજેનોનેમારોજાણેઆત્માજએકહોય.
યુવાનીતોજાણીએજાણેદરેકનાજીવનઋતુનીવસંતહોય,
પણએકવ્યક્તિએવીજેમારેમનમારુંસુવર્ણબાળપણહોય.
ઓળખેતનેનકોઈ ‘ચેતન’ ,જોતારુંકોઈનામજનહોય,
પણએકસબંધએવોમારેમનજાણેએજમારીઓળખાણહોય.
– ચેતનકુમારચૌહાણ……
This poetry is dedicated to a person who becomes a part of my life journey during childhood without any society defined relationship name but tought me real values of all kind of relationship by life examples..
આકવિતાએવ્યક્તિનેઅર્પણજેસમાજનિર્મિતકોઈપણસબંધવગરમારાબાળપણમાંમારાજીવનસફરનોઆધારબનીઅનેજીવનરૂપીદૃષ્ટાંતદ્વારામનેદરેકસબંધોનાસાચામૂલ્યોસમજાવ્યા.
More from Chetan Kumar
More Kavita
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં