Very fast !
August 18 2015
Written By Hitendra Vasudev
એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો અને એક ટેક્ક્ષી કરી…
રસ્તામાં ફૂલ સ્પીડે એક Toyota કારે ઓવરટેક કર્યું..
જાપાની : Toyota made in Japan ! very fast !
થોડી વાર પછી એક Mitsubishi કારે ઓવરટેક કર્યું..
જાપાનીઝ : Mitsubishi – Made in Japan ! very fast !
હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે ટેક્ક્ષી ડ્રાઇવરે મીટર જોઇને કહ્યું 800 rupees
જાપાનીઝા : Its too much
ટેક્ક્ષી ડ્રાઈવર : Meter made in india very very fast!
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ