Home » GL Community » Page 8 » Jokes
એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી. એ જોઈ એના મિત્રએ પૂછ્યું : ‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’ ‘ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે. મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’ *********** એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને […]
દર્દી (ડૉક્ટરને) : ‘ડોકટર સાહેબ, મારું આખું શરીર દુઃખે છે, જ્યાં પણ અડું ત્યાં દુઃખે છે.’ ડૉક્ટર : ‘ખરેખર એમ નથી. હકીકતે તમારી આંગળીમાં જ ફેકચર થયું છે !’ ********* સાહેબ (પટાવાળાને) : ‘સમજ નથી પડતી કે જ્યારે બુદ્ધિ વહેંચવામાં આવતી હતી ત્યારે તું ક્યાં હતો ?’ પટાવાળો : ‘સાહેબ, એ સમયે હું તમારી સાથે […]
एक दिन रावण डिस्को गया. और वहाँ जाकर वह बेहोश हो गया. क्यूँ? ………… क्योकि…. वहाँ गेट पर लिखा था, “एंट्री फीस रू0. 1500/- पर हेड ” ब्राड पीट और विद्या बालन की शादी हुई. शादी के बाद, ढेर सारे स्टूडेन्ट्स उनके घर इकट्ठे हुए….. क्यूँ? …क्योकि अब उसका नाम विद्या पीट […]
સપનામાં એક છોકરી આવી પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો. પત્નીઃ એકલી આવી હશે. પતિઃ તને કેવી રીતે ખબર? પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો. પતિ નું બચવું મુશ્કેલ છે! ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર […]
બંટા સિંહે સાયકલની દુકાન કરી અને પેહેલો જ ઘરાક કરસન કડકો. 'મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ છે.'કરસન બોલ્યો. વાંધો નહીં, બંટા સિંહે કહ્યું.'પેહેલા હેંડલ લઈ જવું છે કે પેંડલ. દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો […]
અહીં જુદા જુદા સામયિક, સાપ્તાહિકમાં (પુસ્તકાલય, ચક્રમ ચંદન, નવચેતનમાં) આવેલ રમૂજી ટુચકાઓ લીધા છે. શિક્ષક : ગાંધીજીને કોણે માર્યા? પપ્પુ : ગોળીએ, સાહેબ. શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું : પણ ગોળી છોડનાર કોણ ? પપ્પુ એકદમ બોલી ઉઠ્યો : સાહેબ ! પિસ્તોલ. * પતિ-પત્નીનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. પત્ની : અરેરેરે ! મેં મારી મમ્મીનું […]
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.