gujarati jokes
September 24 2016
Written By Hitendra Vasudev
છોકરી: તમારો મોબાઇલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો. . . છોકરો: લીધો નથી. રેસમાં જીત્યો. . . છોકરી: અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં. . . છોકરો: ત્રણ જણ. હું, પોલિસવાળો અને મોબાઇલ શોપવાળો.
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ