હસો અને હસાવો
January 17 2020
Written By
Rahul Viramgamiya
એક સ્ત્રી : લાલ મિર્ચ દે દો.
શેઠ (નોકર) : હરિ મિર્ચ દે દો.
સ્ત્રી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ.
શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.
સ્ત્રી ( ગુસ્સામાંં) : શેઠજી, મૈં કિતની
બાર કહૂં કી મૈંને લાલ મિર્ચ માગી હૈ.
શેઠ : ગુસ્સા મત કરો બહનજી, લાલ
મિર્ચ હી દૂંંગા, હરિ તો ઇસ નૌકર કા નામ હૈ.
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.