હસો અને હસાવો
December 24 2019
Written By
Rahul Viramgamiya
બંટી : કેમ રડે છે ચામી ?
ચામી : મારા માક્સૅ બહુ ઓછા આવ્યા છે.
બંટી : પણ એ તો કહે કે કેટલા માક્સૅ આવ્યા ?
ચામી : શું કહું તને ? ખાલી 80 ટકા જ આવ્યા.
બંટી : અરે, આટલામાંં તો બે છોકરાઓ પાસ થઈ જાય.
પપ્પુ : યાર ગપ્પુ, મને એ જરાય સમજાતું નથી કે હિન્દીને પિતૃ ભાષા કેમ નથી કહેવાતી ?
ગપ્પુ : ક્યાંંથી કહેવાય, આપણી મમ્મીઓ પપ્પાને બોલવાનો મોકો જ નથી આપતી.
ટીચર : એ પિન્ટુ ઊભો થા અને કહે તો પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, એનો ભવિષ્યકાળ શું થાય ?
પિન્ટુ : સાહેબ, હવે લાઈટ જશે.
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.