પત્ની કિડનેપ થઈ ગઈ
December 25 2015
Written By
Hitendra Vasudev
એક વ્યક્તિની પત્ની કિડનેપ થઈ ગઈ.
કિડનેપરે તેના પતિને ફોન લગાવ્યો; જો આજે રાત
સુધીમાં રૂપિયા ન આપ્યા તો તારી પત્નીને મારી નાખીશું.
પતિ ચૂપ રહ્યો..
બીજા દિવસે પાછો ફોન આવ્યો: જો આજે રાત સુધીમાં
રૂપિયા ન આપ્યા તો તારી પત્નીના ટુકડા-ટુકડા
કરીને કાગડા-કુતરાને ખવડાવી દઈશ.
પતિ ચૂપ…
ત્રીજે દિવસે ફોન આવ્યો; આજે રાત સુધીમાં.
રૂપિયા ન આપ્યા તો તારી પત્ની તને
સહિસલામત પાછી આપી દઈશું.
પતિ : રૂપિયા બોલ તું.. ડરાવે છે કોને ?
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં