ચૂપ
December 24 2019
Written By
Rahul Viramgamiya
પિતા – કેટલીવાર કીધુંં કે જમતી વખતે બોલવાનુંં નહીંં
પુત્ર – પણ પિતાજી હુંં તો બતાવી રહ્યો હતો કે તમારી દાળમાં મચ્છર પડ્યુંં છે.
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.