ગુજરાતી જોક્સ
March 13 2020
Written By
Rahul Viramgamiya
પપ્પૂ કેળું ખરીદવા ગયો.
પપ્પૂ ; ભાઈ 1 કેળું લેવું હોય તો
કેટલાનું મળશે ?
કેળાવાળો ; 10 રૂપિયા….
પપ્પૂ ; અરે ભાઈ 4 રૂપિયામાં આપી દે.
કેળાવાળો ; ગાડાં, 4 રૂપિયામાં તો
ખાલી છાલ જ આવે…
પપ્પૂ ; આ લે ગાંડા, 6 રૂપિયા,
અને ફક્ત કેળું આપી દે,
છાલ તૂ રાખી લે…
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં