ગુજરાતી જોક્સ
February 18 2020
Written By
Rahul Viramgamiya
કનુ મંદિરમાં ગયો.
‘’હે ભગવાન, મને ફટાફટ સરકારી
નોકરી અપાવી દો!’’
ભગવાન (હસીને) : કેળાં, નારિયેળ,
સફરજન કંઈ લાવ્યો નથી, બિલકુલ
ખાલી હાથે જ આવ્યો છે ?
કનુ : ભગવાન, તમતમારે કર્મ કરો,
ફળની ચિંતા છોડો !
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.