ગુજરાતી જોક્સ
February 08 2020
Written By Rahul Viramgamiya
એક કાળો માણસ દુકાન પર ગયો અને કહ્યું-
કાળો માણસ : ઓ ભાઈ, ગોરા થવાની ક્રીમ છે ?
દુકાનદાર : ના નથી.
કાળો માણસ : સારું તો બૂટની પોલિશ
જ આપી દે, એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.