ગુજરાતી જોકસ
July 16 2015
Written By
Hitendra Vasudev
પતિ- તુ મારી ફિલ્મમાં કામ કરશે? પત્ની- પણ સીન શું છે? પતિ- તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છે બસ એટલું જ પત્ની- ઠીક છે, ફિલ્મનું નામ શું છે? પતિ- ગઇ ભેંસ પાણીમાં…
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં