ગુજરાતી જોકસ
October 13 2016
Written By
Hitendra Vasudev
ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડની છાતિ પર માથુ રાખીને કહે છે: જાનુ, તારું દિલ તો કડક અને મુલાયમ છે… . . બોયફ્રેન્ડ: વેવલી ના થા. કડક લાગે છે એ માવો છે અને મુલાયમ લાગે છે એ ચૂનાની પડીકી છે.
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.