ગુજરાતી જોકસ
March 26 2016
Written By
Hitendra Vasudev
પપ્પુ એક દુકાનમાં ખુશ થતો-થતો ગયો. . . પપ્પુ: 1 Bhk નો ભાવ શું છે? દુકાનદાર: ભાઈ આ રેડિમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. . . પપ્પુ: પણ બહાર તો લખ્યું છે, "Flat 50% off" . . દુકાનદાર હજી કોમામાંથી બહાર નથી આવ્યો.
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં