Home » GL Community » Page 2
રોનિતા સાતમા ધોરણમાંં હતી. સરળ અને શરમાળ. એનાંં મમ્મી-પપ્પા નોકરી કરતાંં હતાંં. તેમણે રોનિતાને ટ્યૂશનમાંં મૂકી હતી. રોનિતા સાઈકલથી આવ-જા કરતી હતી. એક દિવસ સાંંજે રોનિતા ઉદાસ હતી. મમ્મીએ પૂછૂયું, ‘શું થયું બેટા ? રોનિતાએ કહ્યું, મમ્મી, હું કાલથી ટ્યૂશન નહીં જાઉં. મમ્મીએ ચિંતાભયૉ અવાજે પૂછૂયું, કેમ? ‘મમ્મી કેટલાક છોકરાઓ બહુ હેરાન કરે છે. ક્યારેક […]
છાયાએ ઘર માંં પ્રવેશતાંંની સાથે જ સ્કૂલબેગ ટેબલ ઉપર ફેંકી અને પોતે ધ.બ્બ.. દઈને સોફામાંં બેઠી. મમ્મી તરત જ બોલી, શું થયું બેટા? આમ ગુ સ્સામાંં કેમ છે? કોઈ બહેનપણી સાથે ઝઘડો થયો? પણ છાય કંઈપણ બોલ્યા વિના પોતાના રૂમમાંં જતી રહી. સ્કૂલમાંં પીરિયોડિક ટેસ્ટ ચાલતા હતા. આજે ગણિતનું પેપર હતું. છાયા ભણવામાંં હોશિયાર હતી. […]
ખરાબ સમયમાંં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે. સાચો હિતેચ્છુ છે, પરંંતુ જે વિપરીત પરિસ્થિતિમાંં આપણને એકલા મૂકી ભાગી જાય તેવા લોકોથી હંમેશાંં દૂર રહેવું જોઈએ એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર થઈ જાય તેવી મિત્રતા. એકનું નામ હતું લાલુ અને બીજાનું નામ હતું ગોલુ. લોકોને બંનેની જોડી અજીબ લાગતી હતી, કારણ […]
એક જંગલ હતું. લીલુંછમ અને ગુફાઓથી ભરેલું. જંગલની વચ્ચોવચ રાજા સિંહની ગુફા હતી. જંગલના ચારે ખૂણે હાથી, ચિત્તા, દીપડા, રીંછ, વરુ જેવાંં શક્તિશાળી પ્રાણી રહેતાંં. રાજા સિંહને જંગલનાંં બધાંં પ્રાણીઓ બહુ પ્રેમ કરતા, પણ પડોશી જંગલનાંં પ્રાણીઓ અહીંની શાંંતિનો ભંગ કરવા માગતાંં હતાંં. એક દિવસ કેટલાંંક પ્રાણી તળાવનુંં પાણી પી રહ્યાંં હતાંં ત્યારે તેમણે જોયું […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા નીકળ્યો. તે રસ્તો ભૂલી ગયો. તેને કકળીને ભૂખ પણ લાગી હતી. ત્યાં બન્યું એવું કે, સામે એક સિંહ આવી રહ્યો હતો. સિંહને જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. હવે કરવું શું? આજુબાજુ નજર કરી, તો કેટલાંક હાડકાં જોયાં. કૂતરાએ એક હાડકું લઈને સિંહ તરફ પીઠ કરીને હાડકું ચૂસવાનું શરૂ કર્યું […]
મુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.