Home » GL Community
“ કેમ રહો છો આઘા ” સ્નેહની સરવાણી રેલાવી કેમ રહો છો આઘા ? વાંસળીના સૂરોથી મોહિત કરી ગયા છો, ઓ માધા ! કેમ રહો છો આઘા ? રાત-દિવસઘેલી થઈ ફરુ છું તમને શોધવા ; પ્રેમનો એક તંતુ તો યાદ કરો, ઓ માધા ! કેમ રહો છો આઘા ? શેરીએ-શેરીઓ સ્વચ્છ કરી રસ્તાઓ કર્યા સીધા […]
“ વિધિની વક્રતા “ બપોરનો સમય હતો, એટલે શાળાએથી વિધ્યાર્થીઓ છુટી રહ્યા હતા. એવામાં મયંક પણ શાળાએથી છુટી સીધો ઘરે પહોંચી, જમીને સીધો ટીવી જોવા બેસી ગયો. તેના પપ્પા હજી જમતા હતા. થોડીવાર ટીવી ચેનલ બદલાવ્યા કર્યા અને અંતે તેને મનગમતુ ચેનલ રાખી નિહાળવા લાગ્યો. મયંક દસમી ક્લાસ માં ભણતો હતો. તે પ્રથમ પરિક્ષામાં […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.