Home » GL Community » Page 3
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ? ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ? રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ? એની નજીક વર્ષો લગોલગ રહીને પણ અંતર હજુ […]
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી, જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી. દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે; છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે! જીદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.