Home » GL Community
’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ) ’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં) ’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન) ’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ) ’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે. આપણને ઘણી વખત ખબર જ નથી પડતી […]
’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ) ’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં) ’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન) ’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ) ’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.