Home » GL Community » Page 2
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે, કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે. મેં ચણાવી એક દીવાલ ભીતર, કોક આ દીવાલ કૂદી ગયું છે. તું ઊછળતી એક એવી નદી છે, મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે. કેમ તારામાંથી હું બ્હાર આવું, દોરડું વચ્ચેથી તૂટી ગયું છે ! ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં, એટલે એ પાન ઝૂકી […]
ચાલ ઘડી બે ઘડી વાત કરી લઉ કે… આજ મન બહુ ઉદાસ છે, જન્મી ને પણ જાણી ન શક્યા જન્મ નો હેતુ, મેળવીને બધુ, આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે, ચાલ પ્રભુ , આજ તુઁ જ અમને સમજાવી દે… ક્યાઁક એવુ તો નથી ને… કે… આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી, વરસતા વરસાદના છાઁટામા જ… પુર્ણતા […]
એકને હો ઈમાન જોખમમાં, તો બીજાનો છે જાન જોખમમાં ! કોણ કોને વધારે પ્રેમ કરે, બેઉ જણ છે સમાન જોખમમાં ! જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું, મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં ! કંઈ નથી એને કંઈ નથી ચિંતા, હોય નહીં આસમાન જોખમમાં ! હું હજી મૌન છું તે નોંધી લે, તું કરે છે બયાન જોખમમાં […]
એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ? પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ? એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને આભ એક સુંદર પણ જુવાન ભોળો શો. બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ, આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ? આભ કહે સારા માણસોનું તો શું કહેવું […]
મરતા નથી હોતા બધા લોકો મોતથી, કોઈને જિંદગીનો માર લાગે છે. અમથા નથી વળતા વૃદ્ધો કમરથી, સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે. લડી જુએ છે શુરા ભગવાનનીય સામે, નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે. ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે, તકદીરની તલવાર ધારદાર લાગે છે. મુશ્કેલ બને છે જીવવું જ્યારે, મોત સહેલું, જીવન પડકાર […]
કાન પાછળ આપના પ્રસ્વેદ છે? હાથમાં જે ગ્રંથ છે એ વેદ છે? જીંદગી ટૂંકી પડે એવું થશે, ફૂટપટ્ટીથી ય લાંબા ખેદ છે. સાતમે આકાશ જઈને જોયું તો, આ જગત તો સાવ નાની કેદ છે. અંતવાદી અંતમાં એ માનશે? અંતમાં કે મધ્યમાં ક્યાં ભેદ છે. બસ નફો સમજાય મૂડીવાદને, ને છગનને […]
શીતળ ઠંડી ગઈને હવે તો આવ્યો ઉનાળે તાપ હોળી હવે તો રંગે રમીશું ધૂળેટી ને સાથ મનમાં થાય ઉંમગ કે હવે ભણીશું વારં વાર દુર્ગુણોને બળી દઈએ હવે તો થઈશું અમે ગુણવાન કાન-ગોપી નાચે સાથેસાથ શું રંગ એનો આજ ફાગણમાં આવી હોળી ને આવી પૂનમની રાત તારલાની તોલી સાથે લાવી અબીલ ગુલાલ શબ્દરૂપી રંગો વડે […]
જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું ! હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું ! હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી ! આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું ! આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે, લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું ! કોઈ પણ મારા વિચારોમાંય […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.