Home » GL Community » Page 2
શિક્ષક : રેડિયો અને ન્યૂઝપેપરમાં શું ફેર છે ? વિદ્યાર્થી : ન્યૂઝપેપરમાં ખાવાનું વીંટાળીને રાખી શકાય છે. ****** આધુનિક લગ્નો કેવા હશે ? એક નમૂનો…. પંડિત : ‘શું તમે બંને ફેસબુક પર તમારું સ્ટેટ્સ બદલીને મેરિડ કરવા તૈયાર છો ?’ યુવક-યુવતી : ‘હા, અમે તૈયાર છીએ.’ પંડિત : ‘બસ, તો લગ્ન થઈ ગયાં !’ ****** […]
બસ કંડકટર : ‘અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી ?’ પેસેન્જર : ‘મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છના શૉમાં પહોંચવું છે !! ********* સુકલકડી મુલ્લાં નસરુદ્દીનને ગુસ્સો આવ્યો, પબમાં બેઠાં હતા મિત્રો સાથે તો થોડી વધારે ચડાવી લીધી નશામાં લીસ્ટ બનાવતા હતા કોને કોને મારીને સીધા કરવાના છે સો […]
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે! પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે. પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત. ***** અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા. મોતીબેન (પાડોશી): […]
પોસ્ટમેન :- તમારી ચિઠ્ઠી પહોચાડવા માટે મારે 3 કિલોમીટર ચાલી ની આવું પડે. રમેશ :- લે તો આટલે દુર ચિઠ્ઠી આપવા શું કામ આવો છો ? પોસ્ટ કરી દેતાં હોય તો. ————————————————————————————————— બાપુ(ડોક્ટરને): તમે મારો દારૂ છોડાવી શકો? ડોક્ટરઃ હા, ૧૦૦% બાપુઃ તો રાજકોટ પોલિસ-સ્ટેશનમાં આપણી ૪૦ બોટલ જપ્ત થઇ છે, જરાક છોડાવી દ્યો ને. […]
અંજૂએ પોતાના પતિને પૂછ્યુ – મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ? કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો. પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે […]
દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ? પતિ – ના, આજે નથી પીધી. પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ? સંતા – (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ? બંતા – […]
શિક્ષક (વિદ્યાર્થીને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’ વિદ્યાર્થી : ‘સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.’ શિક્ષક : ‘કઈ રીતે ?’વિદ્યાર્થી : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’ ‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’ ‘ઘણું જાણું છું.’ ‘કઈ […]
પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી. પ્રેમિકા – અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ? પ્રેમી – વાત એમ છે કે …મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ. પ્રેમિકા – ઓહો, તો તુ પણ પરણેલો છે. […]
પત્ની – મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતું કરતું. પતિ – હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે. સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ – તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ? બંતા […]
ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ? મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું ! નટખટ નીતાના પપ્પાએ કહ્યું : ‘મને સંગીત પ્રત્યે ખૂબ જ રસ છે. મારી નસેનસમાં સંગીત […]
ગટુ : અલ્યા ચિંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ? ચિંટુ : ના, શું તફાવત ? ગટુ : મમ્મી રડતા રડતા આ દુનિયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય ! એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં […]
એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ. બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર. બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું ‘અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?’ ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું. એક દારૂડિયાને પોલીસે અટકાવ્યો […]
ભિખારી : ‘પહેલાં તમે દસ રૂપિયા આપતા હતા. પછી પાંચ કર્યા અને હવે ફક્ત એક જ રૂપિયો આપો છો. આવું કેમ ?’ શેઠ : ‘પહેલાં હું કુંવારો હતો. પછી લગ્ન કર્યા ને હવે છોકરા પણ છે. એટલે શું કરું દોસ્ત ?’ ભિખારી : ‘હમ્મ…… એટલે તમે મારા પૈસાથી જ ઘર ચલાવો છો, એમ ને ?’ […]
અહીં જુદા જુદા સામયિક, સાપ્તાહિકમાં (પુસ્તકાલય, ચક્રમ ચંદન, નવચેતનમાં) આવેલ રમૂજી ટુચકાઓ લીધા છે. શિક્ષક : ગાંધીજીને કોણે માર્યા? પપ્પુ : ગોળીએ, સાહેબ. શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું : પણ ગોળી છોડનાર કોણ ? પપ્પુ એકદમ બોલી ઉઠ્યો : સાહેબ ! પિસ્તોલ. * પતિ-પત્નીનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. પત્ની : અરેરેરે ! મેં મારી મમ્મીનું […]
પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’ પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’ પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’ *********** ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’ […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.