Home » GL Community
I am at my best..When situations are the worst.
“હવેતોલડીલેવુંછે …..” હવેતોલડીલેવુંછેજંગલનારાજાસાવજનીજસામેહાથીનીજેમ.. કેવાઘ, દિપડાનોતોભયજનારહેકૂતરાબિલાડીનીજેમ…. હવેતોપચાવીલેવુંછેદરેકમુસીબતોનુંઝેરનીલકંઠનીજેમ, કેપચાવીશકીએરોજડંખદેતાવિઘ્નસંતોષીમાણસોનુંઝેરપાણીનીજેમ… – ચેતનકુમારચૌહાણ. This poetry is dedicated to a poisonous person of society who enjoy spreading hates and destroy peace of others by their words and acts. આકવિતાસમાજનાએવાઝેરીવ્યક્તિઓનેસમર્પિતછેજેઓતેમનાશબ્દોઅનેકાર્યોદ્વારાનફરતફેલાવવાનોઆનંદમાણેછેઅનેબીજાનીશાંતિનોનાશકરેછે.
किसीदोस्तनेमुझसेपूछा, क्याहैतुम्हारीआरज़ू, क्याकुछबननेकीयाफिरक्याकुछपानेकी?, मैंनेकहामेरीतोहसरतऔरआरज़ूनाकुछबननेकीनाहीकुछपानेकी, बसएकहीमन्नतहैदिलकी , मिलेथेजोकभीमुजे, उसेएकबारफिरमिलपानेकी… भलेहीबातवहीसेरुकजाए, जहासेरुकीहुईथी, परबातउतनीतोबनपायेग़लतहुआथाजोमुझसे, उसकोकोसहीकरपानेकी…. जानताहूमैकीसमयजोखुदकेलियेरुकतानहीं, मेरेलियेकैसेथमजाएगा, मेरेतोदिलकीबसआरज़ूसमयकेकुछपल,फिरसेउनकेलिएजीपानेकी – चेतनकुमारचौहान This poetry is dedicated to a special person she came in my life once and remain in my heart forever. However, there is not contact with the person since decades but my heart remembers memorise the person in […]
એકસંબંઘએવોકેજેનુંકોઈનામનહોય…. એકસંબંધએવોકેજેનુંકોઈનામનહોય, એકપ્રેમએવોકેજેનીક્ષિતિજપારપણસીમાનહોય. મિત્રતોજાણીએકેમંજીલતરફલઈજતોકોઈરાહબરહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેખુદએજમંજીલહોય. ગુરુતોજાણીએકેસમુદ્રમાંવહેતાવહાણનીકોઈશઢહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેજીવનરૂપીઅપારસમુદ્રજહોય. બહેનતોજાણીએભાઈનેમનજાણેજીવનભરનોસ્નેહસંબંધહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનજાણેબારેમાસવરસતોસ્નેહનોવરસાદજહોય. પ્રિયતમાતોજાણીએજાણેપ્રેમીનાહૃદયનોધબકારહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનહૃદયનેધબકાવતોજાણેપ્રાણવાયુજહોય. લગ્નએતોજાણીએકેબેશરીરનાઆત્માનુંજોડાણહોય, પણએકવ્યક્તિએવીજેનોનેમારોજાણેઆત્માજએકહોય. યુવાનીતોજાણીએજાણેદરેકનાજીવનઋતુનીવસંતહોય, પણએકવ્યક્તિએવીજેમારેમનમારુંસુવર્ણબાળપણહોય. ઓળખેતનેનકોઈ ‘ચેતન’ ,જોતારુંકોઈનામજનહોય, પણએકસબંધએવોમારેમનજાણેએજમારીઓળખાણહોય. – ચેતનકુમારચૌહાણ…… This poetry is dedicated to a person who becomes a part of my life journey during childhood without any society defined relationship name but tought me real values of all kind of relationship by […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.