Home » GL Community
શ્રી રતિલાલ ચંદરયાને યાદ કરવા કાજે એક અનોખો પ્રસંગ અમદાવાદ મુકામે ઊજવાયો. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી એ બાબતનો આનંદ વ્યક્ત કરવા માટે આ લખાણ લખવાનું મન થયું છે. આ પ્રસંગે 'શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા' નું આયોજન તા. ૧૩-૦૧-૨૦૧૫ ના રોજ અમદાવાદ મુકામે થયું હતું. જે અંગેનો સમગ્ર અહેવાલ 'ગુજરાતી લેક્સિકોન […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.