Home » GL Community » Page 7 » Article
ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી; અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી… મિત્રો, ગઈકાલે તા. ૧૦ મે, ૨૦૧૫ ને રવિવારના રોજ (મે મહિનાના બીજા રવિવારે) વિશ્વભરમાં મધર્સ ડે ઊજવાયો. દુનિયાનાં સંતાનોએ પોતાની માતાને યાદ કરી ઋણ અદા કર્યું. ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી […]
૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે, તદુપરાંત આ દિવસ કૉપીરાઇટ ડે તરીકે પણ મનાવાય છે. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે. આ મહત્ત્વના દિવસે ચાલે પુસ્તક વિશે એક સુંદર લેખ વાંચીએ… ……………………………………………………………………………………………………………………………… જ્ઞાન વધારવા […]
વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે […]
ફાધર વાલેસ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સાહિત્ય વંચાતું હશે એ દરેક જગ્યાએ એક સન્માનીય અને પ્રિય લેખક તરીકે અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.એમનું જીવન પણ એમના સાહિત્ય જેટલું જ પ્રેરણાદાયી છે. ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ […]
શ્રી રતિલાલ ચંદરયાને યાદ કરવા કાજે એક અનોખો પ્રસંગ અમદાવાદ મુકામે ઊજવાયો. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી એ બાબતનો આનંદ વ્યક્ત કરવા માટે આ લખાણ લખવાનું મન થયું છે. આ પ્રસંગે 'શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા' નું આયોજન તા. ૧૩-૦૧-૨૦૧૫ ના રોજ અમદાવાદ મુકામે થયું હતું. જે અંગેનો સમગ્ર અહેવાલ 'ગુજરાતી લેક્સિકોન […]
શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી પાસે […]
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી […]
સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.