શાકંભરી નવરાત્રિનો પ્રારંભ તા .3 જાન્યુઆરી થશે

January 09 2020

તા 3 જાન્યુઆરી, 2020ના રોજ પોષ સુદ આઠમ છે.આ દિવસે ‘ ગુપ્ત નવરાત્રિ ‘ ગણાતી એવી શાકંભરી નવરાત્રિનો પ્રારભ આ દિવસથી થાય છે.
પોષ સુદ આઠમથી શરૂ થતી અને પોષ સુદ પૂણિમાએ પૂણૅ થતી આ શાકંભરી નવરાત્રિનું માહાત્મ્ય શકિત ઉપાસકોમાંં સવિશેષ છે.સામાન્ય રીતે ચાર
નવરાત્રિ જોવા મળતી હોય છે, ચૈત્ર સુદ એકમથી શરૂ થતી, અષાટ સુદ એકમથી શરૂ થતી, આસો સુદ એકમથી શરૂ થતી અને મહા સુદ એકમથી શરૂ
થતી-આમ ચારેય નવરાત્રિનું શકિત ઉપાસકોમાંં ખાસ મહત્વ છે. જોકે, આ શાકંભરી નવરાત્રિ સવિશેષ રીતે કરવામાંં આવતી હોય છે. એવું કહેવાય છે
કે મા શાકંભરીની કૃપા જે પણ શ્રદ્ર્રાળુ ઉપર થાય છે, તેને આજીવન ધન-ધાન્યની સમસ્યા રહેતી નથી. આ દિવસે શ્રદ્ર્રાળુઓ દ્રારા વિદ્રાનોને દાન-પુણ્ય
અને ભોજન પણ કરાવવામાંં આવે છે. ખાસ કરીને દુગૉસપ્તશતીનાંં પઠન સાથે હોમાત્મક યાગ પણ કરવામાંં આવે છે. ખાસ કરીને દુગૉસપ્તશતીનાંં
પઠન સાથે હોમાત્મક યાગ પણ કરવામાંં આવે છે. સાથોસાથ મા શાકંભરીદેવીની ખાસ ઉપાસના દ્રારા કુમારીકા અને બટુક ભોજન પણ કરવવામાંં આવે છે.
શાકંભરી નવરાત્રિ દરમિયાન શ્રદ્રાળુઓ દ્રારા વહેલી સવારે સ્નાનાદિથી સંપન્ન થઈને પૂજા સ્થાને બેસીને ઘીનો દીવો, ધૂપ-અગરબત્તી કરીને ‘ઓમ અબિકાદેવ્યૈ
નમ: મંત્રનો જાપ થતાંં હોય છે અથવા’ઓમ દું દુગૉયૈ નમ: ‘- મંત્રનો પણ જાપ કરતાંં હોય છે. આ દિવસે અનેક શ્રદ્રાળુઓ શકાદય સ્તુતિ પણ કરતાંં હોય છે.
આ દિવસે જો શ્રદ્રાપૂવૅક ત્રણ વખત શકાદય સ્તુતિ કરવામાંં આવે તો શ્રદ્રાળુનાંં અટકેલાંં કાયૌ પૂણૅ થતાંં જાય છે અને અટકેલાંં કાયૌ પૂણૅ થતાંં જાય છે
અને કાયૌમાંં સફળતા તથા યશની પ્રાપ્તિ પણ થાય છે. જ્યારે આરોગ્યની રક્ષા માટે પણ દેવી કવચ ‘નું પઠન શ્રદ્રાળુઓ દ્રારા આ દિવસોમાંં કરવામાંં
આવતું હોય છે.

More from Rahul Viramgamiya

More Article

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects