બાળકૃષ્ણ લીલાઓ
December 03 2019
Written By
Rahul Viramgamiya
કંસે પોતાના રાક્ષસ મિત્રોને ગોકુળ અને મથુરામાંં જન્મેલાંં બધાંં બાળકોનો વધ કરવા માટે કહ્યું, જેથી રાક્ષસી પૂતના નંદના ઘરે જાય છે કૃષ્ણ દ્રારા પૂતનાનો વધ થાય છે. જેલમાંં જન્મેલ બાળક કૃષ્ણ મથુરાથી ગોકુળ પહોંચી ગયા.કંસને એની ખબર ન પડી.તેથી તે બધાંં બાળકોનો વધ કરવાનું કહે છે અને એવુંં પણ કહે છે કે-
હું કોઈ ભગવાનને નથી માનતો. હું સૌથી મોટો છું. મારી પૂજા કરો.
કંસને ખબર પડી કે બાળ કૃષ્ણે પૂતનાનો વધ કયૌ છે, ત્યારે તે મનોમન ભયભીત થયો અને તૃણાવતૅ નામના રાક્ષસને બોલાવ્યો. તૃણાવતૅ, તારે ગોકુળ જઈને એ
બાળકનો વધ કરવો પડશે. હ, હુંં કરીશ વધ.
એદ દિવસ માતા યશોદાએ ઘરેની બહાર બાળ કૃષ્ણને ખોળામાંંથી ઉતારી જમીન ઉપર બેસાડ્યો અને તેઓ કામ કારવા લાગ્યાં. ત્યાં બીજાંં બાળકો પણ રમતાંં હતાં
ત્યારે જ એ રાક્ષસ ભયંકર વંટોળનું રૂપ લઈને ત્યાં આવ્યો. એ વંટોળ ધૂળથી ભરેલું હતું. વંટોળ બાળક કૃષ્ણને પોતાની જોડે ઉપર લઈ ગયું. થોડી વાર પછી યશોદામૈયા પાછાંં આવ્યાંં ત્યારે-
મારો પુત્ર ક્યાંં ? મેંં એને અહીં જ બેસાડ્યો હતો. અહીં ભયંકર વંટોળ આવ્યુંહતુંં. એ જ કૃષ્ણને ઉપાડી લઈ ગયું. એ વંટોળ ઉપર બાળક કૃષ્ણ દેખાય છે. ઉપર
જઈને શ્રીકૃષ્ણે તૃણાવતૅ રાક્ષસની ડોક મરડી, જેથી તેની મોત થયું અને બાળ કૃષ્ણ સુરક્ષિત ધરતી ઉપર આવી ગયા. આ રીતે કંસે વત્સા સુરને વાછડા રૂપે,
બકાસુરને બગલા રૂપે, અઘાસુરને સાપ રૂપે શ્રીકૃષ્ણને મારવા માટે મોકલ્યા, પણ બધા કૃષ્ણના હાથે માયૉ ગયા. વસુ દેવને બે રાણી હતી, રોહિણી અને દેવકી.
રોહિણીનો પુત્ર કૃષ્ણથી મોટો હતો. વસુદેવના ગુરુ ગગૉચાયૅએ કંસના ભયથી શાંંડિલ્ય આશ્રમમાંં બને બાળકોનું નામકરણ કયું.
જન્મ, સમય, રાશિ મુજબ મોટાનું નામ રામ હશે. એ બહુ જ બળવાન બનશે. તેથી તે બલરામ નામથી ઓળખાશે. નાના બાળકનું નામ કૃષ્ણ હશે.
જી ગુરુજી. જેવી તમારી આજ્ઞા.
એક દિવસ કૃષ્ણે માખણ- દહીંની મટકી ફોડી અને પોતાના મિત્રો સાથે માખણ ખાવા લાગ્યા. તેમના હાથ અને મોઢું માખણવાળું થઈ ગયું હતું. એ વખતે
જ ત્યાંં ય શોદામૈયા આવે છે. ઊભો રેહે નટખટ કૃષ્ણ, હું તને પાઠ ભણાવું છું. યશોદમૈયાએ બાળ કૃષ્ણને ખાંંડણિયા સાથે દોરડાથી બાંંધી દીધા. જોકે, બાળ
કૃષ્ણ મનોમન હસી રહ્યા હતા, કારણ કે આ બધી લીલાઓ તેમની જ હતી.
યશોદામૈયા જતાંં રહ્યાંં પછી બાળ કૃષ્ણ ખાંંડણિયું ખેંચીને ઝાડ પાસે લઈ ગયા. ત્યાંં બે ઝાડના થડ વચ્ચે ખાંંડણિયું ફસાવી દીધું અને પછી તેઓ જોરથી
દોંરડું ખેંચે છે. તેથી બંને ઝાડ ઉખડી જાય છે.
કંસે પોતાના રાક્ષસ મિત્રોને ગોકુળ અને મથુરામાંં જન્મેલાંં બધાંં બાળકોનો વધ કરવા માટે કહ્યું, જેથી રાક્ષસી પૂતના નંદના ઘરે જાય છે કૃષ્ણ દ્રારા પૂતનાનો વધ થાય છે. જેલમાંં જન્મેલ બાળક કૃષ્ણ મથુરાથી ગોકુળ પહોંચી ગયા.કંસને એની ખબર ન પડી.તેથી તે બધાંં બાળકોનો વધ કરવાનું કહે છે અને એવુંં પણ કહે છે કે-
હું કોઈ ભગવાનને નથી માનતો. હું સૌથી મોટો છું. મારી પૂજા કરો.
કંસને ખબર પડી કે બાળ કૃષ્ણે પૂતનાનો વધ કયૌ છે, ત્યારે તે મનોમન ભયભીત થયો અને તૃણાવતૅ નામના રાક્ષસને બોલાવ્યો. તૃણાવતૅ, તારે ગોકુળ જઈને એ
બાળકનો વધ કરવો પડશે. હ, હુંં કરીશ વધ.
એદ દિવસ માતા યશોદાએ ઘરેની બહાર બાળ કૃષ્ણને ખોળામાંંથી ઉતારી જમીન ઉપર બેસાડ્યો અને તેઓ કામ કારવા લાગ્યાં. ત્યાં બીજાંં બાળકો પણ રમતાંં હતાંં.
ત્યારે જ એ રાક્ષસ ભયંકર વંટોળનું રૂપ લઈને ત્યાં આવ્યો. એ વંટોળ ધૂળથી ભરેલું હતું. વંટોળ બાળક કૃષ્ણને પોતાની જોડે ઉપર લઈ ગયું. થોડી વાર પછી યશોદામૈયા પાછાંં આવ્યાંં ત્યારે-
મારો પુત્ર ક્યાંં ? મેંં એને અહીં જ બેસાડ્યો હતો. અહીં ભયંકર વંટોળ આવ્યુંહતુંં. એ જ કૃષ્ણને ઉપાડી લઈ ગયું. એ વંટોળ ઉપર બાળક કૃષ્ણ દેખાય છે. ઉપર
જઈને શ્રીકૃષ્ણે તૃણાવતૅ રાક્ષસની ડોક મરડી, જેથી તેની મોત થયું અને બાળ કૃષ્ણ સુરક્ષિત ધરતી ઉપર આવી ગયા. આ રીતે કંસે વત્સા સુરને વાછડા રૂપે,
બકાસુરને બગલા રૂપે, અઘાસુરને સાપ રૂપે શ્રીકૃષ્ણને મારવા માટે મોકલ્યા, પણ બધા કૃષ્ણના હાથે માયૉ ગયા. વસુ દેવને બે રાણી હતી, રોહિણી અને દેવકી.
રોહિણીનો પુત્ર કૃષ્ણથી મોટો હતો. વસુદેવના ગુરુ ગગૉચાયૅએ કંસના ભયથી શાંંડિલ્ય આશ્રમમાંં બને બાળકોનું નામકરણ કયું.
જન્મ, સમય, રાશિ મુજબ મોટાનું નામ રામ હશે. એ બહુ જ બળવાન બનશે. તેથી તે બલરામ નામથી ઓળખાશે. નાના બાળકનું નામ કૃષ્ણ હશે.
જી ગુરુજી. જેવી તમારી આજ્ઞા.
એક દિવસ કૃષ્ણે માખણ- દહીંની મટકી ફોડી અને પોતાના મિત્રો સાથે માખણ ખાવા લાગ્યા. તેમના હાથ અને મોઢું માખણવાળું થઈ ગયું હતું. એ વખતે
જ ત્યાંં ય શોદામૈયા આવે છે. ઊભો રેહે નટખટ કૃષ્ણ, હું તને પાઠ ભણાવું છું. યશોદમૈયાએ બાળ કૃષ્ણને ખાંંડણિયા સાથે દોરડાથી બાંંધી દીધા. જોકે, બાળ
કૃષ્ણ મનોમન હસી રહ્યા હતા, કારણ કે આ બધી લીલાઓ તેમની જ હતી.
યશોદામૈયા જતાંં રહ્યાંં પછી બાળ કૃષ્ણ ખાંંડણિયું ખેંચીને ઝાડ પાસે લઈ ગયા. ત્યાંં બે ઝાડના થડ વચ્ચે ખાંંડણિયું ફસાવી દીધું અને પછી તેઓ જોરથી
દોંરડું ખેંચે છે. તેથી બંને ઝાડ ઉખડી જાય છે.
More from Rahul Viramgamiya

More Article

Interactive Games

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.