પિતૃભક્ત નચિકેતા
January 09 2020
Written By
Rahul Viramgamiya
આ કથામાંં આપણે એક એવા પિતૃ ભક્તની વાત કરીશું જે પિતાની આજ્ઞાનુંં પાલન કરવા માટે મૃત્યના દેવતા યમરાજ પાસે પહોંચે છે. એમનું નામ છે નચિકેતા.
કઠો પનિપનિષદની એક કથા છે. પ્રખ્યાત ઋષિ વાજશ્ર વસ હતા. ઋષિ વાજશ્ર વસે વિશ્વજીત નામે એક યજ્ઞ કયૌ, જેમાંં તેમને બધી સંપત્તિ દાન કરવાની હતી.
યજ્ઞ પછી દાન કરતી વખતે પુત્ર નચિકેતાએ જોયું કે પિતાજી નબળી અને વૃદ્ર ગાયોનું પણ દાન કરી રહ્યા છે. આ જોઈને તેમણે કહ્યું-પિતાજી, તમે આ વૃદ્ર ગાયોને
કેમ દાન કરી રહ્યા છો ? એ તો કંઈ કામની નથી ! એટલા માટે કે મેં મારૂ સવૅસ્વ દાન કરવાનો સંકલ્પ કયૌ છે. પિતાજી, મેં તો એટલું જાણ્યું છે કે દાનમાંં આપણી
પ્રિય વસ્તુ જ આપવામાંં આવે છે, જે કોઈના કામ આવે. હ….તો ? નિચિકેતાને આશ્વર્ય થયું. એને થયું કે પિતાજીએ ગુસ્સામાંં કહ્યું છે, પણ પછી વિચાર્યું કે પિતાજીનું
વચન ખોટું ન પડે એટલે તેણે યમરાજ પાસે જવું જ જોઈએ. નચિકેતા જવા માટે તૈયાર થઈ ગયા. પિતાજી, તમે કેમ ચુપ છો ? કહો ને. હું તને મૃત્યુને સોંપીશ. જા ,
હું તને સૂર્યના પુત્ર મૃત્યુ (યમરાજ) ને આપું છું. તો પિતાજી તમે મને કયા દાનમાંં આપશો ? હું પણ તમારો પ્રિય છું ! ઋષિ ચૂપ હતા. તેઓ કંઈ ન બોલ્યા.
પિતાજી,તમે મને આજ્ઞા આપો, હું મૃત્યુ એટલે કે યમરાજના ઘેર જઈ રહ્યો છું. પિતાને પ્રણામ કરીને નચિકેતા યમલોક તરફ જવા લાગ્યા. ત્યાંં પહોંચીને તેમણે
પહેરેદારોને પોતાના આવવાનું કારણ જણાવ્યું.યમરાજ બહાર ગયા છે. તેઓ 3 દિવસ પછી આવશે. ઠીક છે, હું રાહ જોઈશ. ત્રણ દિવસ પછી યમરાજ આવ્યા.
તું કોણ છે અને અહીંં કેમ આવ્યો છે ?
More from Rahul Viramgamiya



More Article



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.