न.
[ સં. ]
પેટનું એ નામનું એક આસન. તેમાં પદ્માસન વાળી હથેળીઓને ગોઠણ ઉપર રાખવી, સંપૂર્ણ ઉચ્છવાસ કરી પેટને વારંવાર અંદર બહાર કરવું અને સંપૂર્ણશ્વાસ લઇ ફરી ઉચ્છવાસ કરી પેટને પૂર્વવત્ અંદર બહાર કરવું. આ આસનથી પેટનો વધેલો મેદ ઓછો થાય છે. યકૃત, પ્લીહા વગેરેનો વિકાર મટે છે. પેટના બધા રોગ આ આસનના નિત્ય અભ્યાસથી મટી જાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.