पुं.
[ અં. ]
ધોવાનો ખારો. આ ક્ષાર ઘણો જલદ છે. એ પાણીમાં ઓગળી જાય છે. કપડાં ઉપર એની અસર થતી હોય છે તેટલા માટે રંગીન કપડાં ધોવાને માટે એ ક્ષાર નકામો છે. ઊનનાં કપડાં એનાથી આકરાં થાય છે અને જરા પીળાં પડે છે તો પણ ગંદાં અને મેલાં કપડાં એના પાણીમાં પલાળી રાખવા માટે એ ક્ષાર ઘણો ઉપયોગી છે ખારા ભારે પાણીને હલકું કરે છે, ચીકટને ગાળી નાંખે છે અને ધૂળ કે મેલ ઉપર તેની અસર થાય છે. સાબુ બનાવવામાં એ જ વપરાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.