पुं.
( પુરાણ ) સોમવંશી યદુકુળના કૃતવીર્ય રાજાના પુત્ર કાર્તવીર્યનું હજાર હાથ હોવાથી પડેલું નામ; કાર્તવીર્ય. દત્તાત્રેયના અનુગ્રહથી એને હજાર હાથ થયા અને સુવર્ણનો એક રથ મળ્યો જેથી જ્યાં વિચરવું હોય ત્યાં વિચરી શકે. વિષ્ણુ પુરાણ પ્રમાણે હજારો વર્ષ રાજ્ય કરી તેણે હજારો યજ્ઞ કર્યા હતાં. એક વાર જમદગ્નિ ઋષિની કામધેનુને એ બળવાન રાજા પકડી ગયો. એ વાતની ખબર પડતાં ઋષિના મહાપ્રતાપી પુત્ર પરશુરામે તેના હજાર હાથ કાપી નાખી તેને મારી નાખ્યો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.