स्त्री.
[ સં. ]
( પુરાણ ) યમપુરી; યમની નગરી; માનસોત્તર પર્વત પરના દક્ષિણ દિગ્પાલ યમની નગરી. આ નગરીના યામ્યોત્તરવૃત્ત ઉપર સૂર્ય આવતાં ત્યાં મધ્યાહ્ન, દેવધાનીમાં સૂર્યાસ્ત, સૂષા કે નિમ્નલોચિનીમાં સૂર્યોદય અને વિભાવરીમાં મધ્યરાત્ર થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.