વિ○
સંચરનાર, હાલચાલ કરનાર. (૨) આવજા કરનાર. (૩) અંદરથી પસાર થનાર. (૪) ચેપી, સાંસર્ગિક. (૫) સ્થાયી, આરોહી અને અવરોહી સ્વરોના મિશ્રણવાળું. (સંગીત.) (૬) પું○ ધ્રુવપદની ચાર માંહેની ત્રીજી તૂક. (સંગીત.) (૭) જે રસનિષ્પત્તિમાં સહાયક બની જલના તરંગની જેમ ખસી જતો હોય તેવો તે તે ભાવ, વ્યભિચારી ભાવ (એની સંખ્યા ૩૩ની છે.) (કાવ્ય.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં