पुं.
( પિંગળ ) એ નામે અર્ધસમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તે વંશસ્થ અને ઇંદ્રવંશના મિશ્રણથી બને છે. તેનું પહેલું અને ત્રીજુ ચરણ ઇંદ્રવંશાના માપનું હોય છે. તથા બીજું અને ચોથું ચરણ વંશસ્થના માપનું હોય છે. તેના દરેક ચરણમાં બાર અક્ષર હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.