पुं.
[ સં. ]
એ નામનો એક મત. બૌદ્ધોમાં એક વિજ્ઞાનાદ્વૈત માનનાર સંપ્રદાય છે. તેનું માનવું છે કે, ક્ષણિક વિજ્ઞાનોની પરંપરા જ બધું જગત છે. બાહ્ય જે સૃષ્ટિ દેખાય છે તે ખોટી છે અને પ્રકૃતિ જેવું કશું જડ જગતનું ઉપાદાન કારણ નથી. આત્મામાં જે બંધન છે તેનું કારણ પણ આ વિદ્યા જ છે. સાંખ્યસૂત્ર તેનું મંડન કરે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.