स्त्री.
[ સં. ]
એક વર્ષમાં ફરવું તે. પૃથ્વી પોતાની ધરી ઉપર પૈડાંની માફક ગોળ ફરતી ફરતી સૂર્યની આસપાસ ગોળ ફરે છે. તે આ પ્રદક્ષિણા ૩૬૫ ૧/૪ દિવસમાં પૂરી કરે છે. તેને વાર્ષિકગતિ કહે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.