વિ○
કહેનાર, બોલનાર. (૨) બતાવનાર, દર્શાવનાર. (૩) વાંચનાર. (૪) પું○ અભિધાથી વ્યકત કરાનારો અર્થ (કાવ્ય.). (૫) જૈન સાધુઓનો એક દરજ્જો, ઉપાધ્યાય. (૬) મુખ્ય અધ્યાપક અને વ્યાખ્યાતા વચ્ચેની કક્ષાનો યુનિવર્સિટીનો શિક્ષક, ‘રીડર’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.