पुं.
એક પ્રકારનો સુંવાળો લીલાશ પડતો ને દુધાળ છોડ. તેના પાંદડાં ઘણાં નાનાં હોય છે. રસ કડવો અને તૂરો હોય છે. રેચ આપવા માટે તે રસ થોડા પ્રમાણમાં આવે છે. સંધિવાના દરદમાં તે લગાડવામાં આવે છે. મૂત્રપિડસ્ત્રોત, વાયુરોગ, કમળો અને કફમાં તેની કૂણી ડાળીઓ બીજી દવાઓ સાથે વપરાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.