पुं.
સં. ૧૮૪૧થી ૧૮૯૭ સુધીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાનો એક કવિ. જુનાગઢ રાજ્યના તે દીવાન હતા. તેના ચંડીપાઠના ગરબા વલ્લભ મેવાડાના ગરબા જેટલા જ લોકપ્રિય છે. તેણે આખી સપ્તશતી ગરબામાં લખી છે. માતા ઉપરાંત શિવની ભક્તિ વિષે પણ તેણે ઘણું લખ્યું છે. તેણે શિવ મહાત્મ્ય લખ્યું છે અને શિવનાં પૂજન માટે કીર્તનો પણ લખ્યાં છે. સોરઠી તવારીખ નામનું સોરઠના ઇતિહાસનું એક પુસ્તક તેણે ફારસી ભાષામાં લખેલું છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં