न.
[ સં. ]
એક માસ સુધી દરરોજ જે વખતે સૂર્ય મસ્તક ઉપર હોય તે મધ્યાહ્ને સમયે આઠ આઠ ગ્રાસ અનાજના જમવા તેવું વ્રત. તે ચાંદ્રાયણ વ્રતનો એક અવાંતર ભેદ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.