स्त्री.
[ અં. ]
એ નામની એક બાળરમત. આ રમતમાં એક બાળક દાવ દેનાર બને છે. તે બાળક હાથમાં લાકડી રાખીને ડાકણ કે જાદુગર બને છે અને લાકડીથી જુદા જુદા ચાળા કરે છે અને બીજાં બાળકો જાદૂઈ લાકડીની અસર નીચે જાદુગર જેવા જ ચાળા કરે છે. પણ જેવી લાકડી હાથમાંથી નીચે પડી જાય એટલે બાળકો જાદુઈ લાકડીની અસર નીચેથી મુક્ત થાય છે અને ભાગે છે. લાકડી પડી ગયા પછી જાદુગર દોડીને એકાદ બાળકને પકડે તો તેની ઉપર દાવ આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.