पुं.
[ સં. ]
મગજનો ભાગ; મગજનું દરેક અંગ. માનસિક શક્તિ કે પુષ્ટિને પ્રગટ કરવા સારુ અલગ અલગ પાડેલા મનુષ્યના મસ્તિકમાંના ભાગોને માનસ અવયવ કહે છે. જેટલા પ્રકારની મનની મૂળ શક્તિઓ કે વૃત્તિઓ છે તેટલા જ તે શક્તિઓને પ્રગટ કરનાર કે તે વિષયને ગ્રહણ કરનાર મસ્તિષ્કની અંદર માનસ અવયવના વિભાગ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.