स्त्री.
[ સં. ]
એક પ્રકારની દેવતા. તે પરા, અપરા, ભવ, ભવાપરા, ચિત્, ચિત્પરા, મહામાયા, મહામાયાપરા, ઇચ્છા, ઇચ્છાપરા, સૃષ્ટિ, સૃષ્ટિપરા, સ્થિતિ, સ્થિતિપરા, નિરોધ, નિરોધપરા, મુક્તિ, મુક્તિપરા, જ્ઞાન, જ્ઞાનપરા, સત્ય, સત્યપરા, અસત્ય, અસત્યપરા, સદસત, સદસત્પરા, ક્રિયા, ક્રિયાપરા, આત્મા, આત્મપરા, ઇંદ્રિયાશય, ઇંદ્રિયાશયપરા, ગોચર, ગોચરપરા, લોકમુખ્ય, લોકમુખ્યપરા, વેદવિત, વેદવિત્પરા, સંવિત, સંવિત્પરા, કુંડલિની, કુંડલિનીપરા, શોષુમ્ણ, શોષુમ્ણપરા, પ્રાણસૂત્ર, પ્રાણસૂત્રપરા, સ્પંદ, સ્પંદપરા, માતૃકા, માતૃકાપરા, સ્વરોદ્ભવ, સ્વરોદ્ભવપરા, વર્ણજ, વર્ણજાપરા, શબ્દજ, શબ્દજાપરા, વર્ણજાત, વર્ણજાતપરા, વર્ગજ, વર્ગજાપરા, સંયોગ, સંયોગપરા, મંત્રવિગ્રહ અને મંત્રવિગ્રહપરા એમ ચોસઠ ગણાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં