માંકડી (o)

વ્યાકરણ :

સ્ત્રીo

વ્યુત્પત્તિ :

અર્થ :

માંકડાની માદા (2) ઘંટીના ઉપલા પડમાં બેસાડેલો લાકડાનો કકડો (3) રવૈયાનો તે ભાગ, જે વડે ગોળી ઉપર તે ચપસીને બંધાય છે (4) ઢોર બાંધવાના દોરડાના ગાળામાંની મોઈ (5) હળ ઉપર ચોડેલું મોઈના આકારનું લાકડું, જેના પર ખેડૂત ખેડતી વખતે ભાર મૂકે છે (6) ભૂરી ભેંસ (7) માંકડીકૂકડી (8) ચામડીનો એક રોગ (9) ઘોડીની એક જાત

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects