સ્ત્રી○
રાતા મોંની વાંદરી. (૨) એક જાતનું ઊડતું જીવડું, માકડીકૂકડી. (૩) ઘંટીના ઉપરના પડના ગાળામાં બેસાડેલું માદા બરડવું. (૪) દોરડાનો છેડો ખસી ન જાય એ માટે એમાં ભરાવવામાં આવતી લાકડાની ખીલી. (૫) તુંગા ઉપરની ખીલી. (૬) નાડાને છેડે ખેંચવું સહેલું પડે એ માટે વચમાં રખાતું નાના પૈંડાવાળું લાકડાનું ઓજાર. (૭) પાંખી ગોઠવેલી લાઠ ફેરવવવાનું સાધન. (૮) રવૈયામાંનું છાસ કરવાની ગોળીનું મોં ઢંકાય એવું લાકડાંનું ઢાંકણું. (૯) રેંટિયાના હરસડાની અંદરના ભાગમાં રહેતો લાકડાનો ટુકડો. (૧૦) સાલ બેસે તેવો લાકડાનો ટુકડો. (૧૧) કળ, આંકડી. (૧૨) કાનમાં પહેરવાની એક જાતની કડી. (૧૩) થાંભલી ઉપરની કમાનવાળી રેલિંગ. (૧૪) દીવાલ ઉપર કરવામાં આવતી રાતા રંગની ગાર. (૧૫) ભૂરા રંગની ભેંસ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.