पुं.
( પિંગળ ) અમુક છંદ કેટલી માત્રાના કે કેટલા અક્ષરના છે અથવા તેમાં કેટલા ગુરુ, કેટલા લઘુ છે તે પ્રશ્રોના ઉત્તર આપી શકાય તેવી રીત; છંદશાસ્ત્ર પ્રસિદ્ધ મર્કટીચક્ર; છંદશાસ્ત્રમાં લઘુ અને ગુરુની સમજ માટેનું એક ચક્ર.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.