स्त्री.
[ સં. ]
( જૈન ) બાર માંહેની એ નામની એક ભાવના; બોધિબીજભાવના. સંસારમાં ભમતા આત્માને સમ્યગ્ જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે અથવા સમ્યગ્ જ્ઞાન પામ્યો તો સર્વ વિરતિ પરિણામરૂપ ચારિત્ર ધર્મ પાળવો દુર્લભ છે એમ ચિંતવવું તેને બોધદુર્લભભાવના કહે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં