स्त्री.
એક જાતનું હથિયાર. તે બ્રહ્યદેશના રાજવંશમાં ચાર સદી સુધી વાપરવામાં આવ્યું હતું. તે વજનમાં ભારે, પહોળી અને વાંકી એવી એક હૈદરી જાતની તરવાર છે. તેની મૂઠ સોનાની અને ઉપર હીરા, માણેક અને પન્નાં બેસાડેલ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.