પહાડી સંવત

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

ભારતીય ચોત્રીશ માંહેનો એ નામનો એક સંવત. તે ઈ.સ. ૨૪-૨૫થી શરૂ થાય છે. તેને સપ્તર્ષિ સંવત, લૌકિક કાલ, લૌકિક સંવત, શાસ્ત્ર સંવત, કચ્ચા સંવત પણ કહે છે. કશ્મીર અને પંજાબના પહાડી પ્રદેશમાં તેનો પ્રચાર હોવાથી તે પહાડી સંવત કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

નવેમ્બર , 2024

શનિવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects