સ્ત્રી○
વર્તમાનપત્રકારનું કાર્ય, વૃત્તવિવેચન, ‘જર્નાલિઝમ’ (‘પત્રકારિત્વ’ એ સં. पत्रकारिन् ना પ.વિ, એ.વ. पत्रकारी શબ્દને આધારે ઊભો કરેલો શબ્દ છે.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ