पुं.
( જૈન ) મહાન ધાર્મિક પુરુષોના જીવનની કથાને લગતી બાબત. મહાન આત્માઓનાં જ્વલંત પ્રેરણા આપતાં જીવનચરિત્રો સન્માર્ગ ગમન કરનારને પુરોગામી સહાયક બને છે, જ્યારે સન્માર્ગથી ચ્યુત થતા આત્માઓને પુનઃ સન્માર્ગમાં સંસ્થાપિત કરવાનું સામર્થ્ય પણ તે જ ધરાવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.